Saturday, November 27, 2021
HomeNewsઆજરોજ વડોદરા શહેર માં નિરામય આયુર્વેદા નું સેન્ટર નું માંજલપુર ખાતે ઉદ્દઘાટન...

આજરોજ વડોદરા શહેર માં નિરામય આયુર્વેદા નું સેન્ટર નું માંજલપુર ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્ય

 વૈદ્ય રત્નમ ડૉ. સંદિપ પટેલ (સુરત) ના સાથ સહકાર અને સૌજન્ય થી વડોદરા જિલ્લા ના સમાજ સેવિકા નિધિબેન બ્રહ્મભટ્ટ દ્વારા નિરામય આયુર્વેદા સેન્ટર નું ઉદ્ધાટન મેયરશ્રી જિગીષા બેન શેઠ, ભાજપ શાસક પક્ષના નેતા શ્રી કેતનભાઈ બ્રહ્મભટ્ટ અને ગુરુજી શ્રી નયનકુમાર જોષી ના હસ્તે કરવામાં આવ્યું. કેન્દ્ર પર થી રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ દરેક વાયરલ ઇન્ફેશન થી લડવા માટે લાભદાયી “કોરોવાઈલ” આયુર્વેદ ટેબલેટ રાહત દરે મળશે અને Covid 19 positive પેશન્ટ નો ફરજિયાત રિપોર્ટ બાદ ની:શુલ્ક દવા આપવામાં આવશે.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments