- ગૃહ મંત્રાલયે અનલૉક 3ની ગાઇડલાઇન જાહેર કરી છે. રાત્રિ કર્ફ્યૂ હટાવી દેવાશે. જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાશે.
#Unlock3 ની નવી ગાઈડલાઈન
1 ઓગસ્ટથી રાતનો કર્ફ્યૂ હટાવાયો, 5 ઓગસ્ટથી જીમ ખુલશે. 31 ઓગસ્ટ સુધી સ્કૂલ કોલેજ બંધ. થિયેટર ખોલવા પર પાબંદી.
સ્વતંત્રતા દિવસની ઉજવણી નિયમો સાથે રાજકીય-સામાજિક મેળાવડા હજુ બંધ સ્કૂલ કોલજ હજી 31 તારીખ સુધી બંધ રહેશે.
ગૃહ મંત્રાલયની #Unlock3 ની ગાઇડલાઇન મુજબ, મેટ્રો, સિનેમા ગૃહ, સ્વીમીંગ પૂલ, મનોરંજન પાર્ક, વિધાનસભા ગૃહ અને સમાન સ્થળો જેવા કે, સામાજીક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો રહેશે બંધ. આ સાથે જ શાળા, કોલેજ અને કોચિંગ સેન્ટર 31 ઓગસ્ટ સુધી રહેશે બંધ
#Unlock3ની ગાઇડલાઇન મુજબ, મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર્સ, ઑડિટોરિયમ, એસેમ્બલી હોલ જેવી જગ્યાઓ બંધ રહેશે. જ્યારે સોશ્યલ, પોલિટિકલ સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પર મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા પર મંજૂરી નહી
What about the timing of the shops and offices