બીજેપી ના સંખેડાના પૂર્વ SC,ST સેલ ના પ્રમુખ ની આમ આદમી પાર્ટી માં વડોદરા જિલ્લા SC સેલ ના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી
આપ વડોદરા જિલ્લા સમિતિ ના મહામંત્રી જયેશ શાહ તથા ST સેલ પ્રમુખ રાજુભાઇ વસાવા ની ઉપસ્થિતિ મા..
આમ આદમી પાર્ટી માં જોડાઇ વડોદરા જિલ્લા ના SC સેલ ના પ્રમુખ તરીકે રજનીકાંત પરમારની નિમણુંક કરવામાં આવી.