મ્યુનિ કમિશ્નરશ્રી ઉપાધ્યાય સાહેબ
પોલીટેક્નિક કોલેજના ગેટ અને શાસ્ટ્રીબ્રિજના ભયજનક ટર્ન પર રોડમાં 1 ફૂટ ખાડા અને છેલ્લા ૨ વર્ષથી ડ્રેનેજનું ચાલતું કામ પૂરું થયું નથી.રોજના 10 સામાન્ય એક્સિડન્ટ અને વાહનોને નુકશાન
નવયાર્ડથી શહેરમાં બ્રિજની સાઈડમાંથી જવાનો એકમાત્ર રસ્તો
બીજી તરફ અલકાપુરી ગોરવાથી આવતો ધસમસ્તો ટ્રાફિક અને પોલીટેકનિકના ગેટને અડીને ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ નથી
કોર્પોરેશન પાસે આ ડ્રેનેજ કે રસ્તાઓને મજબૂત કરવાની વાત તો દૂર રહી પણ ખાડાઓ પૂરવામાં ગંભીર બેદરકારી સામે
તાત્કાલિક પગલાં લેવા રજુઆત
લોકો ને થતા એક્સિડન્ટ અને વાહનો ને થતા નુક્શાન બાબતે કોર્પોરેશન જવાબદાર..
અમી રાવત
મ્યુનિ. કાઉન્સીલર VMC