Personal Protective Equipment kit was found outside the S.S.G hospital – Team Gabbar.
મધ્ય ગુજરાતમાં આવેલ મોટામાં મોટી હોસ્પિટલ સર સયાજીરાવ માં અમારી ટીમ ગબ્બર તરફથી એક તપાસ કરવામાં આવી હતી દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હાલાકી ભોગવી રહ્યા છે તેવું સામે આવતા નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપવા વિનંતી.
We appeal to all the people of the country to destroy their personal masks or kits in such a way that no one else suffers, and how carelessly these people are being kept on the road in our Baroda’s #SSGHospital. Strong action should be taken on this.