Monday, September 26, 2022
HomeVadodaraCover Storyપોતાના પીતાજીની મારુતી ઇકો કાર ચોરી અન્ય ને વહેંચી હોય તે ગુના...

પોતાના પીતાજીની મારુતી ઇકો કાર ચોરી અન્ય ને વહેંચી હોય તે ગુના નો ભેદ ઉકેલતી જે.પી રોડ પોલીસ સ્ટેશન સવેલન્સ ટિમ

પોતાના પીતાજીની મારુતી ઇકો કાર ચોરી અન્ય ને વહેંચી હોય તે ગુના નો ભેદ ઉકેલતી જે.પી રોડ પોલીસ સ્ટેશન સવેલન્સ ટિમ

મિત્ર સાથે ષડયત્રં રચી પોતાના પીતાજીની મારુતી ઇકો કાર સંબંધી ના ઘરેથી ચોરાવી અને
અન્ય ને વહેચી મુકનાર આરોપીઓને તથા ઇકો કાર ચોરીની હોવાનુ જાણવા છતા લેનાર આરોપીને
ચોરાયેલ મારુતી ઇકો કાર તેમજ ચોરી મા વાપરેલ ઓટો રીક્ષાને સાથે અકોટા મીરજા કોલોની માં રહેતો સાદિક શેખ , દરિયા પુર અમદાવાદ માં રહેતો જલાલુદ્દીન શેખ તથા દાણીલીમડા અમદાવાદ મા રહેતા ઇમરાન શેખ નામના 3 આરોપી ને ઇકો કાર તથા ઓટો રીક્ષા સહિત કુલ 2,78,500 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ચોરીના ગુના નો ભેદ ઉકેલતી જે.પી રોડ પોલીસ સ્ટેશન સવેલન્સ ટીમ

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments