ગુજરાતમાં અત્યાર સુધી મા કોરોના ના સૌથી વધુ કેસ નોંધાયા.. રવિવારે 1110 રેકોર્ડ બ્રેક કેસ બહાર આવ્યા.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં થયેલા ટેસ્ટ
26 જુલાઈ – 21708
25 જુલાઈ – 13944
24 જુલાઈ – 15157
23 જુલાઈ – 14855
22 જુલાઈ – 14024
21 જુલાઈ – 13693
20 જુલાઈ – 12867
19 જુલાઈ – 11825
18 જુલાઈ – 12297
17 જુલાઈ – 12830
ગુજરાતમાં ૨૬મા દિવસે કોરોના પોઝિટિવ કેસમાં ૨૨મી વખત નવી પીક, ૧૧૧૦ કેસ-૨૧ મૃત્યું.
– સુરત ૨૯૯ કેસ, ૧૨ મૃત્યું.
– અમદાવાદ ૧૬૩ કેસ, ૩ મૃત્યું.
– વડોદરા ૯૩ કેસ, એક મૃત્યું.
– રાજકોટ ૭૨ કેસ, એક મૃત્યું.
– જૂનાગઢ ૨૦ કેસ, ભાવનગર ૩૧ કેસ,
– જામનગર ૧૪ કેસ, એક મૃત્યું.
– ગાંધીનગર ૧૯ કેસ
અમરેલીમાં વિક્રમી ૩૯ કેસ, બનાસકાંઠા ૩૫, દાહોદ ૩૦ કેસ.
– નર્મદા ૨૬, સુરેન્દ્રનગર ૨૪, છોટાઉદેપુર-પાટણ ૨૨-૨૨.
– કચ્છ ૨૦ કેસ, ભરૂચ ૧૯ કેસ.
– ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, પંચમહાલ ૧૮-૧૮ કેસ.
– વલસાડ ૧૫, સાબરકાંઠા ૧૪, આણંદ ૧૧ કેસ.
– મોરબી ૧૦ કેસ- એક મૃત્યું.
– ખેડા, તાપી ૯-૯ કેસ.
ડાંગમાં એક સાથે છ કેસ, બોટાદ ૫, દેવભૂમિ દ્વારકા ૪, અરવલ્લી ૩, મહીસાગર ૩ અને પોરબંદર ૨ કેસ.
– છેલ્લા ચોવીસ કલાકમાં ૭૫૩ દર્દી ડિસ્ચાર્જ.
– કુલ ૫૫૮૨૦ પોઝિટિવ કેસમાંથી ૪૦૩૬૫ ડિસ્ચાર્જ થતાં રિવકરી રેટ ૭૨.૩૧ ટકા થયો.
– મૃત્યું આંક ૨૩૨૬.
– હાલ ૧૩૧૩૧ એક્ટિવ કેસ એમાં ૮૫ વેન્ટીલેટર પર.