Friday, December 3, 2021
HomeCoronavirusગોત્રી વિસ્તાર મા આવેલ મુક્તિધામ મા કોરોના પોઝિટિવ દર્દી ના દેહ ને...

ગોત્રી વિસ્તાર મા આવેલ મુક્તિધામ મા કોરોના પોઝિટિવ દર્દી ના દેહ ને અંતિમક્રિયા કરવાને લઈ સ્થાનિયો નો વિરોધ

ગોત્રી વિસ્તાર મા આવેલ મુક્તિધામ મા કોરોના પોઝિટિવ દર્દી ના દેહ ને અંતિમક્રિયા કરવાને લઈ સ્થાનિયો નો વિરોધ

ગોત્રી સ્મશાન માં કોરોના ની લાશો ની અંતિમક્રિયા કરવા માં આવે છે અંતિમક્રિયા ને લીધે ધુમાડા ને કારણે તેમઝ લોકો ના સ્વાસ્થ્ય ને નુકસાન થતુ હોય તેમ જણાવ્યું હતું , જેથી રંજનબેન બ્રહ્મભટ્ટ અને અસફાક મલેક ની આગેવાની વિસ્તાર ના લોકો એ કોરોના ની લાશો ની અંતિમક્રિયા ગોત્રી ખાતે ન કરવા તેમઝ અન્ય સ્મશાન માં રહેણાંક વિસ્તાર થી દુર ના સ્થળે આ લાશો ની અંતિમક્રિયા કરવા ની માંગણી કરી છે

 

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments