મેયર શ્રી ડૉ.જીગીશાબેન શેઠ ની સુચના થી મેં તથા સાથી કાઉન્સિલર શ્રીમતી સુનિતાબેન શુક્લ દ્વારા પશ્વિમ વિસ્તારમાં ગોત્રી ખાતે આકાર લઈ રહેલ સયાજી બાગ પછી નાં વડોદરા નાં સોથી મોટા ગાર્ડન માં જમ્બો સાઈઝ ના બુકે ની ડીઝાઈન આપી હતી જે મેયર શ્રી એ મંજુર કરી આબેહૂબ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહેલ છે જે મુલાકાતીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે.આ બાગ નું કામ છેલ્લા તબક્કામાં છે ને ટુંક સમયમાં જ વડોદરા શહેર ને નવલું નજરાણું મળશે.