એક વર્ષ પહેલાનો આજનો દિવસ વડોદરા માટેનો ગોઝારો દિવસ.
આ વિનાશકારી વરસાદે એક વર્ષ પહેલાની યાદ
વડોદરા શહેરમાં તા.૩૧ જુલાઇ ૨૦૧૯ના રોજ રેકોર્ડ લોકમાં તાજી થઇ છે. આ વરસાદને વડોદરાના લોકો આખી બ્રેક વરસાદ પડતા એક સપ્તાહ સુધી શહેરીજનોએ ભોગવવું જિંદગી ભૂલી શકે તેમ નથી.
રસ્તાઓ નદીઓ બની ગયા હતા, ૧ લાખ ઘરોમાં અંધારપટ છવાયો હતો : મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે ૧૧ના જીવ લીધા હતાં ઉલ્લેખનીય છે કે આ દિવસે હતી. ઠેર ઠેર પાણીના કારણે લોકોના ૨૦ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યોવડોદરામાં મેઘરાજાએ તેમના રૌદ્ર | ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા હતા. ૭૪૨૪ | હતો અને એક જ દિવસમાં વડોદરામાંસ્વરૂપના દર્શન લોકોને કરાવ્યા હતાં. | લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી | મૌસમનો કુલ વરસાદ ૯૧, ૬૫ ટકા સુધીમાત્ર ૬ કલાકમાં ૧૭ ઈંચ અને ૧૨ | હતી. પૂરની એ પરિસ્થિતિમાં વડોદરા પહોંચી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું.
કલાકમાં ૨૦ ઈંચ વરસાદ પડતા સમગ્ર | શહેરમાં ૧૧ વ્યક્તિના મોત નિપજ્યાં કે તા.૩૧ જુલાઇના રોજ બપોરે ૧૧શહેર જળબંબાકાર બની ગયું હતું. | હતાં વાગ્યાથી ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ રસ્તાઓ નદીઓ જેવા થઇ ગયા હતા વડોદરા શહેરમાં તા.૩૦ જુલાઇ થયું હતું અને બપોરે ત્રણ વાગે તેમજ અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા | સુધી કુલ ૪૦૭ મીમી એટલે કે ઋતુનો | વિશ્વામિત્રી નદીની સપાટી પણ ૧૧ ફૂટ હતા એટલું જ નહી પરંતુ એરપોર્ટના કુલ ૪૧.૧૭ ટકા વરસાદ નોંધાયો હતો હતી જો કે બપોરે અચાનક વરવું સ્વરૂપે રન-વે પર પણ પાણી ફરી વળ્યા હતાં. પરંતુ તા.૩૧ જુલાઇએ ધોધમાર વરસાદે | વરસાદે ધારણ કર્યું હતું અને વડોદરામાં પૂરના કારણે લશ્કરના જવાનો ઠેરઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા હતાં. વિશ્વામિત્રીની સપાટી અચાનક વધતા તેમજ એનડીઆરએફની મદદ લેવી પડી . આ દિવસે વડોદરા શહેરમાં એક જ દિવસે | સમગ્ર શહેરમાં પૂર આવી ગયું હતું.
જીવન ટકાવી રાખવા માટેની આપત્તિ સામે લડવાની બારીઓડિઅન્સની ભાવનાને સલામ. ગયા વર્ષે 31 જુલાઇના રોજ વડોદરાએ ટૂંકા ગાળામાં અત્યાર સુધીમાં નોંધાયેલા એક વરસાદનો સૌથી મોટો વરસાદ વરસાવ્યો હતો જેના પરિણામે ભારે પૂર આવ્યું હતું.
2019 ના વડોદરા પૂરના તમારા અનુભવો શેર કરો.
તા. 31 -July – 2019 ફાઇલ ફોટો